જર, જમીન અને જોરૂ… ત્રણેય કજીયાં નાં છોરું….
Resolutions as to covenants attached to land or conflicts with successors to the party to contract or similar objections or conflicts. You'll be taken care of by Experts in Land Laws. NyayPujak helps people with Ownership Rights and clarifies legal doubts to the unknown. NyayPujak is being always known to stay neutral and solve Conflicts without going to court by mutual agreements. કારણ કે સમાધાન માં બેય ઘરે દીવો એમ અમારું માનવું છે.
Plots, Buildings, Agricultural Lands be it from Individuals Or Corporates be it companies or partnesrship firms, Problems around Real Estate and Property Law are being taken care of by Experts પ્લોટ, મકાન, ખેતર, વાડી અને ભાગીદારી પેઢી કે કંપનીના નામે લેવાયેલી મિલકતોના વિવાદો સુલટાવવામાં ટીમ nyaypujak સીધા જ નિષ્ણાંતો નાં માર્ગદર્શન હેઠળ કામ કરે છે.
We provide online services for Land Valuation, earch and Drafting that can be availed from anywhere in the Globe.Due to Digitization of Registration Process and Token System, It is now easy to serve you all with Documents neccessary to be filed with Sub Registrar Office
જમીનોની તકરાર નો ગ્રાઉન્ડ લેવલ મામલતદાર થી કરી કલેકટર, સચિવ અને ત્યારબાદ હાઇકોર્ટ સુધીના એક્સપર્ટ વકીલો અને વિષય નિષ્ણાંતો અને ગુજરાત લેન્ડ રેવન્યુ ટ્રિબ્યુનલ માં તથા ચેરિતીની મિલકતના વિવાદોમાં ચેરિટી કમિશનર અને તેની હાયર authority સામે જવાનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે.
Have any Doubts Related to your On-Going Legal Cases Feel Free to Connect with Us.
Have Any Queries | Ideas | FeedBacks | Compliments | Want to Connect |
We are Great Listeners and Open to make New Friends !
© Copyright 2021-22 - Made with by The Internet Store | All Rights Reserved.