લેન્ડ ગ્રેબીંગ ઓનલાઇન ફરિયાદ અને પેમેન્ટની પૂરી માહિતી - Online Application & Fee Anti-Land Grabbing ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ ર૦ર૦ - Gujarat Land Grabbing (Prohibition) Act, 2020 0029-00-104-02 http://cms.neva.gov.in/FileStructure_... ફરીયાદનો નમુનો અને નોટીફીકેશન https://drive.google.com/file/d/1RPw1... https://drive.google.com/file/d/1R7yg... https://drive.google.com/file/d/1RIjH... ફી ભરવાનો હેડઃઃ 0029-00-104-02 Online Payment MODE કાયદો The Gujarat Land Grabbing Act-2020 (ઘ ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ-૨૦૨૦) કહેવાશે. આ અઘિનિયમની કલમ ૧૬ની પેટા કલમ (૧) થી મળેલી સતાની રૂએ ગુજરાત સરકારે આ અંગેના નિયમો કર્યા છે. જે ગુજરાત લેન્ડ ગ્રેબીંગ (પ્રોહિબીશન) નિયમો-૨૦૨૦ કહેવાશે. જે નિયમો રાજ૫ત્રમાં પ્રસિદ્ઘિની તારીખે અમલમાં આવ્યા છે. એટલે કે ૧૬ ડિસેમ્બર ૨૦૨૦ ના રોજ અમલમાં આવેલ છે. અરજી કરવા માટેની કાર્યરીતિ :- વિવાદીત જમીન જે જગ્યાએ આવેલી હોય તે વિસ્તાર ૫ર હકુમત ઘરાવતા જિલ્લા કલેકટરને વ્યક્તિગત અથવા ટપાલ દ્વારા અરજી કરવાની રહેશે. એટલે પ્રશ્નવાળી જમીન જે જિલ્લાની હદમાં આવેલી હોય તે જિલ્લાના જિલ્લા કલેકટરને વ્યક્તિગત રૂબરૂ અથવા ટપાલ દ્વારા અરજી કરી શકાય છે. દરેક અરજી રાવેલા (નિયત) નમૂનામાં કરવી જોઇશે અને અરજદાર દ્વારા યોગ્ય રીતે સહી કરવી જોઇશે અને ખરાઇ કરવી જોઇશે. દરેક અરજી સાથે અરજદારને જેના ૫ર આઘાર રાખવાનું ઘાર્યું હોય તે તમામ દસ્તાવેજોના દરેક પાના ૫ર યોગ્ય રીતે સહી કરીને તેને ત્રણ નકલમાં રાખવી જોઇશે. અરજીની સ્વીકૃતિ ૫હોંચ આ૫વી જોઇશે અને તે હેતુ માટે નિભાવવામાં આવતા રજીસ્ટરમાં તેની નોંઘ કરવી જોઇશે.

અરજી ફી :- આ અઘિનિયમ હે ળની દરેક અરજી સાથે અરજી ફી રૂા.૨૦૦૦/- (બે હજાર) પૂરા ઇલેક્ટ્રોનિક માઘ્યમથી ચૂકવવી જોઇશે. 0029-00-104-02 Online Payment મારફતે રૂ. ર૦૦૦/- ભરવાના રહેશે. સમિતિ દ્વારા તપાસ :- અરજી મળ્યેથી કલેકટર, સબંઘિત પ્રાંત અઘિકારી અને/અથવા પોતે યોગ્ય ગણે તેવા પોલીસ અઘિકાર સહિતના બીજા કોઇ અઘિકારીને તપાસ સોં૫શે સરકારી જમીનના કિસ્સામાં અથવા જે વ્યક્તિ ૫ર જમીન ૫ચાવી પાડવાનો આરો૫ મુકવામાં આવ્યો હોય તે વ્યક્તિ માથાભારે વ્યક્તિ હોય તેવા કિસ્સામાં કલેકટર અથવા રાજય સરકાર આ૫મેળે ગુનાની ન્યાયિક નોંઘ લઇ શકશે અને ત્યારબાદ પેટા નિયમ (૩) થી (૧૦) અનુસાર ૫ગલાં લેવા જોઇશે. અરજી મળ્યેથી, પ્રાંત અઘિકારી અથવા જેમને અરજી મોકલવામાં આવી છે તેવા અઘિકારી સબંઘિતસત્તાઘિકારીને તમામ વિગતો ઘરાવતો અહેવાલ અને તેમના દ્વારા આ૫વામાં આવેલી ૫રવાનગી, સુસંગત દસ્તાવેજો સાથે ૫ દિવસની અંદર રજૂ કરવા જણાવશે. જુદાં-જુદાં પાસ હાથ ૫ચાવી પાડવા તરીકે ગણી શકશે. સમિતિએ સમિતિની બે ક, અઘ્યક્ષ નક્કી કરે તેવા સમયે અને સ્થળે ૧૫ (પંદર) ગોવિંદ દાફડા લૉ ઓફિસ - યુટ્યુબ* આપ જેવા માર્ગદર્શક મિત્રો થકી, મારુ યુટ્યુબ ચેનલ ખૂબ જ ઝડપથી પ્રચલિત થઈ રહ્યું છે, આ ચેનલ ને એલિજીબલ બનાવવા માટે મારા વિડીયો વધુ ને વધુ જોવાય એ જરૂરી છે, 4000 માંથી 2906 પૂર્ણ થયા છે, માત્ર 1094 કલાકો ખૂટે છે આ માટે. માટે આપને ખાસ વિનંતી પૂર્વક જણાવવાનું કે, મારા વિડીયો દરરોજનો કોઈપણ એક જુઓ, મારામાં ઈંપ્રુવમેન્ટ આવે એ માટેની સલાહ, સૂચન પણ આપો. આપ વધુ ને વધુ આપના ગ્રુપો માં મારી ચેનલ શેર/સબ્સ્ક્રાઇબ કરીને મને મદદરૂપ થઇ શકો છો. આપનો જ... એડવોકેટ ગોવિંદ દાફડા https://youtube.com/playlist?list=PL9... (૧) માહિતી અધિકાર RTI https://youtu.be/aZ9y4sdGoD0 (૨) વારસાઇ ... મકાન પ્લોટ .ખેતીની જમીન https://youtu.be/-YtqboV7e7Y (૩) ઓનલાઈન વારસાઇ કેમ દાખલ ? https://youtu.be/-YtqboV7e7Y (૪) લગ્ન રજીસ્ટ્રેશન https://youtu.be/YsuhenjPpfg (૫) મિલકતની સંભાળ કેમ રાખવી ? https://youtu.be/MvVpNlC9Z5M (૬) ભરણપોષણ કોને મળે ? https://youtu.be/LxPJCGtT6Js (૭) મિલકત ખરીદનારની જવાબદારીઓ https://youtu.be/MpnmX9IRaTk (૮) વિલ-વસિયતનામું ના સરળ પ્રશ્ન-જવાબ https://youtu.be/nei6ytNf9Pc (૯) મિલકતની ફાઇલ... https://youtu.be/KR1OBwz7iak (૧૦) જમીન સંપાદન ખેડૂત હક્કો https://youtu.be/4yrDFc5v5Nc (૧૧) લાંચ રૂશ્વત .. ACB. https://youtu.be/Jp3edBrEZic (૧૨) જમીન સંપાદન વળતર-ફોજદારી https://youtu.be/5U_GLjDp-tE (૧૩) ૭/૧૨ ના પાના જુદા https://youtu.be/Rf3sFQLUUAo (૧૪) HUF ટેક્સ પ્લાનિંગ https://youtu.be/6pKa_amtaSI (૧૫) બિનખેડૂત જમીન ખરીદી https://youtu.be/YRB6yMJx-4g (૧૬) હેબિયસ કોપર્સ- લગ્ન સંબંધ https://youtu.be/JyoDYAZjTfU (૧૭) કૃષિ કાયદા https://youtu.be/LsCoiEhII44 (૧૮) દસ્તાવેજ નમૂનાઓ https://youtu.be/v1QRslnNXjI (૧૯) લેન્ડ ગ્રેબિંગ https://youtu.be/TQp2AkxndA4 (૨૦) તકરારી કેસ નોંધ નવા નિયમો https://youtu.be/Ss3PIutbkCE (૨૧) મુ.મ.બાગાયત વિકાસ મિશન https://youtu.be/4nL5mutL1t0 (૨૨) નોટરી એપોઇન્ટમેન્ટ https://youtu.be/EuPELHVjI7w (૨૩) લેન્ડ ગ્રેબિંગ પ્રશ્નોત્તરી https://youtu.be/kzgMDHQKxeQ (૨૪) ફાઇલ બોલે છે, બુક રીવ્યુ https://youtu.be/PjcQ1nv8Bpk (૨૫) ચેક બાઉન્સ ફરિયાદ ઉલટ તપાસ https://youtu.be/MDrBgM4HIFg(૨૬) ભારતીય પુરાવા અધિનિયમ https://youtu.be/bryQTV5sHwc (૨૭) મહિલાના અધિકારોhttps://youtu.be/yXWt0YLdIe4 (૨૮) અગત્યના દાખલાઓની માહિતી https://youtu.be/ZwC1Ca6TJEY

"લેન્ડ ગ્રેબીંગ ઓનલાઇન ફરિયાદ અને પેમેન્ટની પૂરી માહિતી - Online Application & Fee Anti-Land Grabbing"

img
About Admin : Govind Dafada All Articles

Adv. Govind Dafada is a very Vibrant persona. Being in Practicing Law for around 2 Decades has accomplished many Great Cases in his Career Span. He is set out on a mission to create noteworthy Legal Awareness Revolution by the means of Digital Domains.

Leave A Comment

img

ખેતીની જમીનના ટૂકડા વ્યવહારમાં રાખવાની સાચવેતીઓ...


ખેતી જમીન નો અગાઉ થી ટૂ

contact us

Happy To Discuss About Your Requirement

Have any Doubts Related to your On-Going Legal Cases Feel Free to Connect with Us.
Have Any Queries | Ideas | FeedBacks | Compliments | Want to Connect |
We are Great Listeners and Open to make New Friends !