લેન્ડ ગ્રેબીગના કાયદા હે ળ કરવાની ફરીયાદની પધ્ધતિ / રીત
લેન્ડ ગ્રેબીંગ ઓનલાઇન
જાહેર સ્થળો પરના સીસીટીવી ફૂટેજ ૧ મહિનો સુધી સાચવી રાખવા ફરજિયાત થઈ ગયા - જાણો ગુજરાતમાં અમલી કાયદો
રાજયના નાગરિકોની સલામતી અને સુરક્ષામાં વધારો કરવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. ગુજરાત જાહેર સલામતી (પગલાં) અમલીકરણ અધિનિયમ-ર0રરનો સોમવારે 1 ઓગસ્ટથી અમલ કરાશે. જેમાં નાગરિકોને સુરક્ષા સલામતીમાં સામેલ કરવા જનભાગીદારીથી સી.સી.ટીવી કેમેરા સિસ્ટમ લગાડવા-પ્રવેશ નિયંત્રણ પગલાં ફરજીયાત કરવાના હેતુથી અધિનિયમનો અમલ કરવા નિર્ણય કરાયો છે. પ્રથમ તબક્કે 8 મહાનગરપાલિકા વિસ્તારમાં અધિનિયમ અમલી કરાશે
ગુજરાત જાહેર સલામતી (પગલાં) અમલીકરણ અધિનિયમ-ર0રર
"રાજયના નાગરિકોની સલામતી અને સુરક્ષામાં વધારો કરવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ"
Adv. Govind Dafada is a very Vibrant persona. Being in Practicing Law for around 2 Decades has accomplished many Great Cases in his Career Span. He is set out on a mission to create noteworthy Legal Awareness Revolution by the means of Digital Domains.
Have any Doubts Related to your On-Going Legal Cases Feel Free to Connect with Us.
Have Any Queries | Ideas | FeedBacks | Compliments | Want to Connect |
We are Great Listeners and Open to make New Friends !
© Copyright 2021-22 - Made with by The Internet Store | All Rights Reserved.