પીજી પોર્ટલ એ ભારત સરકારનુ ફરિયાદ નિવારણ માટેની ઓનલાઇન વેબસાઇટ છે.

પીજી પોર્ટલ એ ભારત સરકારનુ ફરિયાદ નિવારણ માટેની ઓનલાઇન વેબસાઇટ છે. આ વેબસાઇટથી સીધા જ જોડાઇને ભારતનો સામાન્ય નાગરીક કેન્દ્ર સરકાર પાસે પોતાની ફરીયાદ રજુ કરી શકે છે અને તે ફરીયાદનુ ઝડપી નિવારણ મેળવી શકે છે, આ ફરીયાદ ઓનલાઇન અને અંગ્રેજીમાં કરવાની હોય છે, જે કરવા માટે ઇ-મેઇલ આઇડી અને મોબાઇલ નંબરની આવશ્યકતા રહે છે. જે પર વન ટાઇમ પાસવર્ડ એટલે કે ઓટીપી આવે છે, જેનાથી વ્યક્તિની ઓળખ થાય છે. ફરીયાદ ભારતના સંબંધીત રાજ્યના સંબંધીત ખાતાના વડાને તબદીલ કરવામાં આવે છે અને તેવી તબદીલ થયેલ ફરીયાદને નીચેની કક્ષાના અધિકારીઓ દ્વારા યોગ્ય કારણો સર નિકાલ અથવા નિવારણ લાવવામાં આવે છે. આ પોર્ટલનો ઉદ્દેશ્ય સામાન્ય નાગરીકોને સરકારની કામગીરી અને પારદર્શીતાનો અનુભવ કરાવવાનો છે અને ભ્રષ્ટ્રાચાર મુક્ત વહીવટ કરવાનો અભિગમ છે. જો કોઇ ખાતામાં આપનો પ્રશ્ન ઘણા સમયથી અટક્યો હોય તો આ સેવાનો પણ લાભ લઇને સમસ્યાનુ નિવારણ લાવવાના પ્રયાસ કરી શકાય છે. આ માટેની વેબસાઇટ છે. https://pgportal.gov.in/ જે જાહેર ફરિયાદ નિયામક, વહીવટી સુધારણા અને જાહેર ફરિયાદો વિભાગ. દેશમાં નાગરિક-કેન્દ્રિત શાસન માટે નીતિ માર્ગદર્શિકા ઘડતી નોડલ એજન્સી છે. નાગરિકની ફરિયાદોનું નિવારણ, વિભાગની સૌથી મહત્વપૂર્ણ પહેલોમાંની એક હોવાને કારણે, DAR&PG નાગરિકોની ફરિયાદોના અસરકારક અને સમયસર નિવારણ/નિવારણ માટે જાહેર ફરિયાદ નિવારણ મિકેનિઝમ્સ બનાવે છે. વધુ વિગતો માટે Follow us @ NyayPujak in Gooogle, FB, Insta and Twitter To Download : https://bit.ly/3DJgxz5 Facebook: https://bit.ly/31LH41X https://twitter.com/NyayPujak Youtube: https://bit.ly/3ENDBye https://www.instagram.com/nyaypujak/ https://api.whatsapp.com/send?phone=919726098675

"પીજી પોર્ટલ - સીપીગ્રામ પર ફરીયાદ કેમ કરવી ? તેની સરળ સમજૂતિ... "

img
About Admin : Govind Dafada All Articles

Adv. Govind Dafada is a very Vibrant persona. Being in Practicing Law for around 2 Decades has accomplished many Great Cases in his Career Span. He is set out on a mission to create noteworthy Legal Awareness Revolution by the means of Digital Domains.

Leave A Comment

img

લેન્ડ ગ્રેબીગના કાયદા હે ળ કરવાની ફરીયાદની પધ્ધતિ / રીત


લેન્ડ ગ્રેબીંગ ઓનલાઇન

img

ખેતીની જમીનના ટૂકડા વ્યવહારમાં રાખવાની સાચવેતીઓ...


ખેતી જમીન નો અગાઉ થી ટૂ

contact us

Happy To Discuss About Your Requirement

Have any Doubts Related to your On-Going Legal Cases Feel Free to Connect with Us.
Have Any Queries | Ideas | FeedBacks | Compliments | Want to Connect |
We are Great Listeners and Open to make New Friends !